 સચિવાલયાના વિવિધ વિભાગ હેઠળના ખાતાના વડાની કચેરી હસ્તકના હેડ ક્લાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંકઃ ૧૧૮/ર૦૧૬૧૭ અન્વયે તારીખઃ ૩૦-૦૪-ર૦૧૭ ના રોજ લેવાયેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ તથા તારીખઃ ૧૬-૦૭-ર૦૧૭ ના રોજ યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટને અંતે પસંદગી યાદી/ પ્રતિક્ષાયાદીમાં સમાવવાપાત્ર ઉમેદવારો કે જેઓના પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેઓની યાદી વેબસાઇટ ઉપર તારીખઃ ૨૯-૦૭-ર૦૧૭ના રોજ મુકવામાં આવેલ. આ ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટે તારીખઃ ૧૦-૦૮-ર૦૧૭ ના રોજ નિયત કરવામાં આવેલ હતી. તારીખઃ ૧૦-૦૮-ર૦૧૭ ના રોજ પ્રમાણપત્રોની ચકાસણીના અંતે, આખરી પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવે છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. આખરી પરિણામ અંતગર્ત; (૧) . | હેડ ક્લાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે, પસંદગી યાદીમાં – મેરીટવાઇઝ સ્થાન પામેલ ઉમેદવારોની યાદી માટે અહી કિલક કરો. |
---|
. | હેડ ક્લાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે, પ્રતિક્ષા યાદીમાં – મેરીટવાઇઝ સ્થાન પામેલ ઉમેદવારોની યાદી માટે અહી કિલક કરો. |
---|
. | હેડ ક્લાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે, ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં ગેરહાજર રહેલ ઉમેદવારોની યાદી માટે અહી કિલક કરો. |
---|
. | હેડ ક્લાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોનું પરિણામ જાણવા તેમજ માર્કશીટ મેળવવા માટે,તારીખઃ ૨૮-૦૮-૨૦૧૭ થી તારીખઃ ૦૮-૦૯-૨૦૧૭, ર૩:પ૯ કલાક સુધી મંડળની વેબસાઇટ: http//gsssbresults.in પર કિલક કરવાથી મળી શકશે. આ માટે ઉમેદવારે કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ આપવા જરુરી રહેશે. |
---|
નોંધ: SCA No.11015./2017, નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અન્વયે એક જગ્યા અનામત રાખવામાં આવેલ છે. જે નામદાર હાઇકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે. |