કાયદા વિભાગના નિયંત્રણ હેઠળની ચેરીટી કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર હસ્તકના હિસાબનીશ / નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની જગ્યાના ઉમેદવારો માટેની ભાગ-૧ લેખિત પરીક્ષા અને ભાગ-ર કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ બાદ, ડોક્યુમેન્ટ વેરીફીકેશન થયા બાદ, આખરી પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
મંડળની જાહેરાત ક્રમાંક : ૧૧૩/ર૦૧૬૧૭, ચેરીટી કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર હસ્તકના હિસાબનીશ / નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની કુલ – ૪૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અન્વયે ભાગ-૧ની લેખિત પરીક્ષા તા.ર૫-૦ર-ર૦૧૮ ના રોજ તથા ભાગ-ર કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા.૦૯-૦૮-ર૦૧૮ના રોજ લેવાયા બાદ, ડોક્યુમેન્ટ વેરીફીકેશનના અંતે, આખરી પરિણામ અન્તર્ગત સદરહું જગ્યાઓ માટે ;
(૧) હિસાબનીશ / નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની પસંદગી યાદી (મેરીટવાઇઝ)માં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી
(ર) હિસાબનીશ / નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી (મેરીટવાઇઝ)માં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી |