જાહેરાત અને સમાચાર
મંડળની જા.ક્ર.- ૧૧૯/ર૦૧૬૧૭ જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૮/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની ફાઇનલ આન્સર કી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જાહેરાત ક્રમાંકઃ ૧૧૨/૨૦૧૬૧૭, “મ્યુનિસીપલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે તેવા ઉમેદવારો માટેની સૂચનાઓ.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જાહેરાત ક્રમાંકઃ ૧૧૧/૨૦૧૬૧૭, “મ્યુનિસીપલ એકાઉન્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે તેવા ઉમેદવારો માટેની સૂચનાઓ.
મંડળની જા.ક્ર.- ૧૦૫/ર૦૧૬૧૭ ફિલ્ડ ઓફિસર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૩/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૨૩/ર૦૧૬૧૭ સ્ટાફ નર્સ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૩/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૩૮/ર૦૧૭૧૮ ફિમેલ સ્ટાફ નર્સ (આયુર્વેદ સેવા), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૩/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૯૯/ર૦૧૬૧૭ સિવણ સંચાલિકા, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૮/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની ફાઇનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૦૨/ર૦૧૬૧૭ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૮/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની ફાઇનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૦૭/ર૦૧૬૧૭ સાઉન્ડ સિસ્ટમ પેનલ ઓપરેટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ MCQ-OMR પદ્ધતિની સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની ફાઇનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૨૭/ર૦૧૬૧૭ ફોરમેન ઇન્સ્ટ્રકટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ MCQ-OMR પદ્ધતિની સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની ફાઇનલ આન્સર કી
જાહેરાત ક્રમાંક: ૧૧૪/ર૦૧૬૧૭, હિસાબનીશ” વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ, પોતાનો ઓનલાઇન પ્રવેશપત્ર- કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સુચનાઓ
મંડળ ધ્‍વારા તારીખ ૨૭/૦૨/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ કમિશ્ર્નરશ્રી શાળાઓ ની કચેરી ની પેપર નંબર - ૫ ( ખાતાકીય બબતો ) - કોડ નંબર - ૨૭ ની ખાતાકીય પરીક્ષા મા પુછવામા આવેલ પ્રશ્ર્નોના સાચા જવાબો ની અગાઉ મુકવામા આવેલ પ્રોવિઝનલ આન્સરકી ને રદ કરીને નવી પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૨૧/ર૦૧૬૧૭ ફુડ સેફટી ઓફિસર, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૪/૦૩/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૨૪/ર૦૧૬૧૭ જુનીયર ઇન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૪/૦૩/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળ ધ્વાનરા તારીખ ૨૦/૦૨/૨૦૧૮ થી તારીખ ૨૭/૦૨/૨૦૧૮દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલસુપ્રિટેન્ડટ ઓફ સ્ટેમ્પ્સ ની કચેરી, મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રી ની કચેરી, અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરોની કચેરી, સેટલમેંન્ટ કમિશ્ર્નરશ્રીની કચેરી તથા કમિશ્ર્નરશ્રી શાળાઓ ની કચેરી ની વિવિધ સંવર્ગ ની ઓ.એમ.આર. પધ્ધતિથી યોજવામા આવેલ ખાતાકીય પરીક્ષા મા પુછવામા આવેલ પ્રશ્ર્નોના સાચા જવાબો ની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર. (1) ૧૦૮/૨૦૧૬૧૭ નર્સ (2) જા.ક્ર. ૧૨૫/૨૦૧૬૧૭ ઇલેકટ્રીકલ સબ ઇન્સ્પેકટર (3) જા.ક્ર. ૧૨૬/૨૦૧૬૧૭ સર્વેયર (4) જા.ક્ર. ૧૩૯/૨૦૧૭૧૮ હોમિયોપથી મેડિકલ ઓફિસર (5) જા.ક્ર. ૧૪૧/૨૦૧૭૧૮, રોયલ્ટી ઇન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર, વન અને પર્યાવરણ વિભાગ સચિવાલય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની કચેરી, ગાંધીનગર હસ્તકની ‘‘હિસાબનીશ” વર્ગ-૩, સંવર્ગની લેખિત સ્પર્ધાત્મક કસોટી (ભાગ-૧) તા.૨૫/૦૩/ર૦૧૮ના રોજ લેવામાં આવશે.
મંડળની જા.ક્ર. ૧૧૩/૨૦૧૬૧૭ - એકાઉન્ટન્ટ/ નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની તા. ૨૫/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર. ૧૩૪/૨૦૧૭૧૮ પશુધન નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની તા. ૨૪/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૩૮/૨૦૧૭૧૮ ફિમેલ સ્ટાફ નર્સ (આયુર્વેદ સેવા), વર્ગ-૩ સંવર્ગોમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર તેમજ પુરૂષ ઉમેદવારોની રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
મંડળની જા.ક્ર. (1) ૧૦૫/૨૦૧૬૧૭ ફિલ્ડ ઓફિસર (2) જા.ક્ર. ૧૨૧/૨૦૧૬૧૭ ફુડ સેફટી ઓફિસર (3) જા.ક્ર. ૧૨૩/૨૦૧૬૧૭ સ્ટાફ નર્સ (4) જા.ક્ર. ૧૨૪/૨૦૧૬૧૭ જુનીયર ઇન્સ્પેકટર (5) જા.ક્ર. ૧૩૩/૨૦૧૭૧૮, વાયરમેન વર્ગ-૩ સંવર્ગોમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
મંડળની જા.ક્ર. (1) ૧૦૫/૨૦૧૬૧૭ ફિલ્ડ ઓફિસર (2) જા.ક્ર. ૧૨૧/૨૦૧૬૧૭ ફુડ સેફટી ઓફિસર (3) જા.ક્ર. ૧૨૩/૨૦૧૬૧૭ સ્ટાફ નર્સ (4) જા.ક્ર. ૧૨૪/૨૦૧૬૧૭ જુનીયર ઇન્સ્પેકટર (5) જા.ક્ર. ૧૩૩/૨૦૧૭૧૮, વાયરમેન (6) જા.ક્ર. ૧૩૮/૨૦૧૭૧૮ ફિમેલ સ્ટાફ નર્સ (આયુર્વેદ સેવા), વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનોલડ કરવા માટેની અગત્યની સુચના
મંડળની જા.ક્ર.- ૯૯/ર૦૧૬૧૭ સિવણ સંચાલિકા, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૮/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૦૨/ર૦૧૬૧૭ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૮/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૧૯/ર૦૧૬૧૭ જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૮/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર. ૧૩૪/૨૦૧૭૧૮ પશુધન નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના માધ્યમ અંગેની અગત્યની જાહેરાત
મંડળની જા.ક્ર.- ૧૦૭/ર૦૧૬૧૭ સાઉન્ડ સિસ્ટમ પેનલ ઓપરેટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ MCQ-OMR પદ્ધતિની સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની જા.ક્ર.- ૧૨૭/ર૦૧૬૧૭ ફોરમેન ઇન્સ્ટ્રકટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ MCQ-OMR પદ્ધતિની સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
જાહેરાત ક્રમાંક ૧૧૮/૨૦૧૬૧૭ હેડ ક્લાર્ક/સમાજ ક્લ્યાણ નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની જગાઓ માટે પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ઠ ઉમેદવારો માટે પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ માટેની સુચનાઓ.
જાહેરાત ક્રમાંક: ૧૧૩/ર૦૧૬૧૭ ની પરીક્ષા માટે ઓનલાઇન પ્રવેશપત્ર- હાજરીપત્રક/કોલ લેટર ડાઉનલોડ કરવાની ઉમેદવારો માટેની સુચનાઓ.
મંડળની જા.ક્ર.- ૯૯/ર૦૧૬૧૭ સિવણ સંચાલિકા, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માત્ર મહિલા ઉમેદવારો માટેની હોઇ, આ સંવર્ગ માટે પુરૂષ ઉમેદવારોએ ઓન લાઇન રજીસ્ટર્ડ કરેલ અરજીપત્રકો મંડળ દ્વારા રદ કરવા અંગેની અગત્યની જાહેરાત
મંડળની જા.ક્ર. (1) ૧૦૫/૨૦૧૬૧૭ ફિલ્ડ ઓફિસર (2) જા.ક્ર. ૧૨૧/૨૦૧૬૧૭ ફુડ સેફટી ઓફિસર (3) જા.ક્ર. ૧૨૩/૨૦૧૬૧૭ સ્ટાફ નર્સ (4) જા.ક્ર. ૧૨૪/૨૦૧૬૧૭ જુનીયર ઇન્સ્પેકટર (5) જા.ક્ર. ૧૩૩/૨૦૧૭૧૮, વાયરમેન (6) જા.ક્ર. ૧૩૮/૨૦૧૭૧૮ ફિમેલ સ્ટાફ નર્સ (આયુર્વેદ સેવા), વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજવા માટેની અગત્યની જાહેરાત
મંડળની (1)જા.ક્ર.૧૦૭/૨૦૧૬૧૭ સાઉન્ડ સિસ્ટમ પેનલ ઓપરેટર (2)જા.ક્ર. ૧૨૭/૨૦૧૬૧૭ફોરમેન ઇન્સ્ટ્રકટર (3)જા.ક્ર. ૧૦૨/૨૦૧૬૧૭મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેકટર (4)જા.ક્ર. ૯૯/૨૦૧૬૧૭ સિવણ સંચાલિકા (5)જા.ક્ર. ૧૧૯/૨૦૧૬૧૭જુનીયર ફાર્માસીસ્ટ,(6)જા.ક્ર. ૧૩૪/૨૦૧૭૧૮પશુધન નિરીક્ષક,વર્ગ-૩ સંવર્ગોમાંપરીક્ષા ફીભરેલ નથી તેમજ ડુપ્લીસકેટ અરજીપત્રક રજીસ્ટ૨ર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
મંડળની (1) જા.ક્ર. ૧૦૭/૨૦૧૬૧૭ સાઉન્ડ સિસ્ટમ પેનલ ઓપરેટર (2) જા.ક્ર. ૧૨૭/૨૦૧૬૧૭ ફોરમેન ઇન્સ્ટ્રકટર (3) જા.ક્ર. ૧૦૨/૨૦૧૬૧૭ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેકટર (4) જા.ક્ર. ૯૯/૨૦૧૬૧૭ સિવણ સંચાલિકા (5) જા.ક્ર. ૧૧૯/૨૦૧૬૧૭ જુનીયર ફાર્માસીસ્ટ, (6) જા.ક્ર. ૧૩૪/૨૦૧૭૧૮ પશુધન નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનોલડ કરવા માટેની અગત્યની સુચના
જાહેરાત ક્રમાંકઃ૧૧૩/૨૦૧૬૧૭ ચેરીટી કમિશ્નરશ્રી કચેરી હસ્તકની હિસાબનીશની લેખિત સ્પર્ધાત્મક કસોટી (ભાગ-૧) સંભવત: તા.૨૫-૦૨-ર૦૧૮ના રોજ લેવામાં આવશે.
વધારે »
banner
જાહેરાત ક્ર્માંક:૯૮/૨૦૧૬૧૭ સિનિયર ક્લાર્ક વર્ગ – ૩ સંવર્ગની આજના દિવસની ફાળવણી બાદ બાકી રહેતી કેટેગરીવાઇઝ જગાની વિગત માટે http://98allotment.gsssbresults.in પર ક્લીક કરો.
parinam

મંડળની જા.ક્ર. (૧) ૧૦૦/૨૦૧૬૧૭, અધિક મદદનીશ ઇજનેર (૨) જા.ક્ર. ૧૦૧/૨૦૧૬૧૭ રેખનકાર (Tracer) (૩) જા.ક્ર. ૧૦૪/૨૦૧૬૧૭ સંશોધન મદદનીશ, (૪) જા.ક્ર. ૧૧૦/૨૦૧૬૧૭, આસીસ્ટન્ટ સ્ટોર કીપર (૫) જા.ક્ર. ૧૨૦/૨૦૧૬૧૭ ઓપ્થલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૨૨, ૨૩, ૨૪/૦૧/૨૦૧૮ ના રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની જાહેરાત - સંવર્ગવાર યાદી તેમજ કાર્યક્રમની વિગતો અને સુચનાઓ મંડળની જા.ક્ર. (1) ૬૯/૨૦૧૬૧૭ - શ્રેયાન તાંત્રિક મદદનીશ, (2) જા.ક્ર. ૯૧/૨૦૧૬૧૭, આસીસ્ટન્ટ બાઇન્ડર, વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારો તેમજ તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Absent / Disqualified ) ઉમેદવારોની યાદી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના નિયામકશ્રી, નગરપાલિકાઓ, ગાંધીનગરની કચેરી હસ્તકની “મ્યુનિસિપલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંકઃ ૧૧૨/ર૦૧૬૧૭ અન્વયે પસંદગી / પ્રતીક્ષા યાદીમાં સમાવવાપાત્ર ઉમેદવારોની યાદી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના નિયામકશ્રી, નગરપાલિકાઓ, ગાંધીનગરની કચેરી હસ્તકની “મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંકઃ ૧૧૧/ર૦૧૬૧૭ અન્વયે પસંદગી / પ્રતીક્ષા યાદીમાં સમાવવાપાત્ર ઉમેદવારોની યાદીજાહેરાત ક્રમાંક ૯૮/૨૦૧૬૧૭ સિનીયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગની જગાઓ માટે પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. તેવા ઉમેદવારોમાટેની સૂચના.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્ર્માંક: ૯૮/૨૦૧૬૧૭, સિનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે લેખિત પરીક્ષા ભાગ-૧ માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોનું ADDITIONAL LISTમંડળની જા.ક્ર. ૯૩/૨૦૧૬૧૭ - જુનીયર આસીસ્ટન્ટ (સ્ટાન્ડર્ડ બ્રાન્ચ), વર્ગ-૩ સંવર્ગની તા. ૦૬/૦૫/૨૦૧૭ ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૫/૦૭/૨૦૧૭ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારો તેમજ તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Absent ) ઉમેદવારોની યાદીમંડળની જા.ક્ર. ૯૩/૨૦૧૬૧૭ - જુનીયર આસીસ્ટન્ટ (સ્ટાન્ડર્ડ બ્રાન્ચ), વર્ગ-૩ સંવર્ગની તા. ૦૬/૦૫/૨૦૧૭ ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૫/૦૭/૨૦૧૭ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારો તેમજ તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Absent ) ઉમેદવારોની યાદી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક: ૧૧૧/૨૦૧૬૧૭ અને જાહેરાત ક્રમાંક: ૧૧૨/૨૦૧૬૧૭ ભાગ-૧ નું આખરી પરીણામ અને કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) નો અભ્યાસક્રમજાહેરાત ક્રમાંક ૯૮/૨૦૧૬૧૭, વિવિધ ખાતાના વડા હસ્તકની સિનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી તા.૨૦/૦૧/૨૦૧૮ અને તા. ૨૧/૦૧/૨૦૧૮ના રોજ યોજવામાં આવનાર છે જેના અભ્યાસક્રમમાં નીચે મુજબનો સુધારો ધ્યાને લેવાનો રહેશે. મંડળ ધ્‍વારા તારીખ ૦૯/૧૦/૨૦૧૭ થી તારીખ ૧૩/૧૦/૨૦૧૭ દરમ્યાન યોજવામા આવેલ ઉધ્યોગ કમિશ્ન્રરશ્રી ની કચેરી, નિયામકશ્રી અનુસુચિત જાતી કલ્યાણ ની કચેરી, સરકારી મુદ્ર્ણ અને લેખન સામગ્રી ની કચેરી તથા ગુજરાત રાજ્ય અભિલેખાગાર ની કચેરી ના કર્મચારીઓ ની લોઅર લેવલ સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા તથા પંચાયત સેવા પસંદગી મંડળ ની નાયબ ચિટનીસ સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા નુ પરીણામમંડળ દ્વારા વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ (1) ૧૦૦/૨૦૧૬૧૭ અધિક મદદનીશ ઇજનેર (2) ૧૦૧/૨૦૧૬૧૭ રેખનકાર (3) ૧૦૩/૨૦૧૬૧૭ આંકડા મદદનીશ, (4) ૧૦૪/૨૦૧૬૧૭, સંશોધન મદદનીશ, (5) ૧૦૬/૨૦૧૬૧૭ ખેતી મદદનીશ (6) ૧૦૯/૨૦૧૬૧૭ ફિમેલ હેલ્થ વર્કર (7) ૧૧૦/૨૦૧૬૧૭ આસીસ્ટન્ટ સ્ટોર કીપર (8) ૧૨૮/૨૦૧૬૧૭ પ્રાંત યુવા વિકાસ અધિકારી (9) ૧૨૯/૨૦૧૬૧૭ મદદનીશ ગ્રંથપાલ, (10) ૧3૫/૨૦૧૭૧૮ કંપાઉન્ડર (આયુર્વેદ), (11) ૧૩૬/૨૦૧૭૧૮ ગ્રંથપાલ, (12) ૧૩૭/૨૦૧૭૧૮, મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ સંવર્ગોની ઓગસ્ટ- સપ્ટેમ્બર-ઓકટોબર-૨૦૧૭ માં જુદી જુદી તારીખોએ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) થયેલ ઉમેદવારોની સંવર્ગ-જાહેરાતવાર યાદીગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્ર્માંક: ૯૮/૨૦૧૬૧૭, સિનીયર કલાર્ક વર્ગ-૩ ભાગ-૧ નું આખરી પરીણામ અને કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) નો અભ્યાસક્રમગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્‍વારા તારીખ ૧૧/૦૭/૨૦૧૭ થી તારીખ ૧૫/૦૭/૨૦૧૭ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ કલેકટર કચેરીઓના કર્મચારીઓની ગુજરાત નિમ્ન મહેસુલ લાયકાત સંવર્ગની ખાતાકીય ૫રીક્ષાનું આખરી પરીણામ મંડળની જા.ક્ર. ૬૬/૨૦૧૬૧૭ - સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૮/૦૬/૨૦૧૭ ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૩૧/૦૮/૨૦૧૭ અને તા. ૦૧/૦૯/૨૦૧૭ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારો તેમજ તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Not Select / Absent/ Disqualified ) ઉમેદવારોની યાદી નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/ સબ ઓડિટર” વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક: ૮૪/૨૦૧૬૧૭ નુ આખરી પરિણામ મંડળની જા.ક્ર. ૬૭/૨૦૧૬૧૭ -સિનીયર સર્વેયર,વર્ગ-૩ સંવર્ગનીતા. ૨૦/૧૧/૨૦૧૬ ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૨૮/૦૨/૨૦૧૭ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ-એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોતેમજ તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ (Not Select / Absent/ Disqualified) ઉમેદવારોની યાદી


પરીણામ જાણો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી "સ્‍ટાફ સીલેકશન કમિશન" ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી. સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામને, તેની કામગીરી, કાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાં, વધુ સ્‍૫ષ્‍ટ બનાવવાના હેતુથી તેનું "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" રાખવાનું ઠરાવવામાં આવ્‍યુ હતું ૫રંતુ રાજયમાં ગુજરાત જાહેર સેવા આયોગ નામનું આયોગ અસ્‍તિત્‍વમાં હોઈ, એક જ હેતુ માટે બે આયોગ હોઈ ન શકે તેથી સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્‍યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે.
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની ફરજો
બિન સચિવાલય સંવર્ગની વર્ગ-૩ ની સીધી ભરતીથી ભરાતી જગ્‍યાઓ, રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્‍યાઓ ભરવાની, સ્‍વ. કર્મચારીઓના આશ્રિતને રહેમરાહે નોકરી આ૫વાની, રાજય સરકાર હેઠળના તમામ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી વગેરે.

read more