જાહેરાત અને સમાચાર
વધારે »
message
આદિજાતિ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીની ઉચ્ચશ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીના કર્મચારીઓની રીટેન્શન સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
રજિસ્ટાર, સહકારી મંડળીઓની કચેરીના કર્મચારીઓની નિમ્નશ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
મત્સ્યોધોગ કમિશ્નરશ્રીની કચેરીની ઉચ્ચશ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
નિયામકશ્રી, અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો કચેરીના કર્મચારીઓની ઉચ્ચશ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હસ્તકની કચેરીઓની નિમ્નશ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
ચેરીટી કમિશ્નરની કચેરીના કર્મચારીઓની ઉચ્ચશ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
પશુપાલન નિયામકશ્રીની કચેરીના સિનિયર કારકુન સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
જાહેરાત ક્રમાંક:૦૮/૨૦૧૦ (નશાબંધીકોન્સ્ટેબલ)ની શારીરિક કસોટીતારીખ ૪/૦૨/૨૦૧૨ (શારીરિક કસોટીમા Successful Candidate નંબર ની યાદી)
List of Candidates Qualified for the oral Examination who have appeared in the Written Examination held on 09-10-2011 By G.S.S.S.B. for the Post of Head Clark (advt. No 20/2010)
List of Selected Candidates Qualified for The oral examination who have appeared in the written examination held on 16-10-2011 by G.S.S.S.B. for the Post of Nayab Nirikshak (Sub Inspactor) (Advt. No 07/2010)
પરીણામ જાણો
ઓનલાઇન અરજી માટે અહીં કલીક કરો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી "સ્‍ટાફ સીલેકશન કમિશન" ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી. સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામને, તેની કામગીરી, કાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાં, વધુ સ્‍૫ષ્‍ટ બનાવવાના હેતુથી તેનું "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" રાખવાનું ઠરાવવામાં આવ્‍યુ હતું ૫રંતુ રાજયમાં ગુજરાત જાહેર સેવા આયોગ નામનું આયોગ અસ્‍તિત્‍વમાં હોઈ, એક જ હેતુ માટે બે આયોગ હોઈ ન શકે તેથી સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્‍યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે.